ઘનશ્યામ સુદાણીની સોમનાથથી : અયોધ્યા રામમંદિર સુધી 21 દિવસની મેરેથોન દોડની શરૂઆત !

ઘનશ્યામ સુદાણીએ સોમનાથ મહાદેવના આશીર્વાદ લીધા બાદ પોતાની દોડની શરૂઆત કરી હતી. ગીર-સોમનાથ માં દોડવીર ઘનશ્યામ…

Sarkari Naukri 2021: શિક્ષકોની 10 હજાર જગ્યાઓ પર ભરતી થશે, જાણો વિગતો

જો તમે સરકારી શિક્ષક બનવા માંગતા હોવ તો આગામી દિવસોમાં ગુજરાત સરકાર (Gujarat Government) નોકરીઓની ભરમાર…

કોરોના અપડેટ : ગુજરાતના આ શહેરમાં સતત ચોથા દિવસે 600થી વધુ કેસ નોંધાયા

એક સમયે કોરાનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેતા અમદાવાદ શહેરમાં કોરોના ના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો…

ગુજરાત માં ક્રુઝ સેવા : હજીરાથી દીવ વચ્ચે શરૂ થશે ક્રુઝ સેવા

દર સોમવારે તથા બુધવારે સાંજે હજીરા થી ઉપડીને ક્રુઝ બીજા દિવસે સવારે દીવ આવશે તથા તે…

ધુળેટીના દિવસે ફૂટ્યો ‘કોરોના બોમ્બ’, મહારાષ્ટ્ર-ગુજરાત સહિત આ 8 રાજ્યોમાં સ્થિતિ ચિંતાજનક

દેશભરમાં આજે ધુળેટીની ઉજવણીનો માહોલ છે પરંતુ આ દરમિયાન કોરોનાની દહેશત અને પ્રકોપના કારણે ઠેર ઠેર…

રાજ્યમાં હજુ પાંચ દિવસ કોરોનાના કેસ વધશે અને પછી…. – નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું મોટું નિવેદન

હજુ પાંચ દિવસ કોરોનાના કેસમાં વધારો થશે. આ નિવેદન આપ્યુ છે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે…

અમદાવાદમાં હેલ્થ સેન્ટરમાંથી કોરોના ટેસ્ટિંગની કિટ ભરેલાં 16 બોક્સ ચોરનાર MBBSનો વિદ્યાર્થી પકડાયો

ઘાટલોડિયાના અર્બન હેલ્થ સેન્ટરમાંથી કોરોનાના એન્ટિજન ટેસ્ટ કરવાની કિટ ભરેલાં 16 બોક્સની ચોરી કરનાર એમબીબીએસના વિદ્યાર્થી…

500 વર્ષ પછી હોળીના દિવસે સર્વસિદ્ધિ-અમૃતસિદ્ધિ યોગનો શુભ સંયોગ, મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરમાં 30 ફૂટની હોળી

રવિવારે હોળીના દિવસે 500 વર્ષ પછી દુર્લભ યોગ સર્જાઈ રહ્યો છે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર,…

૪૬૦ વર્ષ જૂની પરંપરા મુજબ : ચાંદીની પીચકારી ધ્વારા દ્વારકા મંદિરે શ્રીજીને રમાડાશે હોળી !

૧. બેટ દ્વારકા મંદિરે 460 વર્ષ જૂની પરંપરા મુજબ ઉજવણી ૨. દ્વારકા જગતમંદિરે આજે હોળી પહેલાં…

નેશનલ હાઈ-વૅ પર ટોલ ચાર્જમાં વધારો : નવા નિયમો સાથે 1 એપ્રિલથી આવશે અમલમાં !!

વેઈટેડ પ્રાઈસ ઇન્ડેક્સને સાંકળીને નક્કી કરેલી ફોર્મ્યુલાને આધારે 31મી માર્ચે વધારો નક્કી કરાશે ૧ એપ્રિલ ૨૦૨૧…