અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આંતક હજી યથાવત જોવા મળી રહ્યો છે. શાહીબાગમાં મકાન દલાલી કરતા…

મોંઘવારી: જામનગરનો બ્રાસ ઉદ્યોગમાં ભાવ વધારો કરિયો

ગુજરાત જામનગરમાં નાના-મોટા આશરે ૯ હજારથી વધુ બ્રાસના કારખાનાઓ આવેલા છે. જેના કારણે જામનગરને બ્રાસ સિટીનું ઉપનામ પણ…

આમ આદમી પાર્ટી આજે અમદાવાદમાં “વિજય તિરંગા યાત્રા ” બાઈક રેલી નું આયોજન

દિલ્હીમાં આમ આદમી પાર્ટી, પંજાબમાં ભવ્યવિજય બાદ આજે અમદાવાદમાં ઘાટલોડિયા વિધાનસભા માં વિધાનસભા પ્રભારી રાજેશભાઈ પ્રજાપતિ,…

ગુજરાતમાં બન્યો ભારતનો પ્રથમ સ્ટીલનો રસ્તો

સ્ટીલ પ્લાન્ટમાંથી દર વર્ષે ૧૯ મિલિયન ટન સ્ટીલનો કચરો નીકળે છે. સ્થિતિ એવી બની છે કે,…

ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓ UPમાં યોગીની કેબિનેટમાં મંત્રી બન્યા

ગુજરાત કેડરના બે ભૂતપૂર્વ અધિકારીઓને યુપીમાં યોગી આદિત્યનાથની નવી સરકારમાં કેબિનેટમાં સ્થાન મળ્યું છે. આ બે…

રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્રારા રાજ્યનું નવું સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે.નવા સંગઠનમાં રાજકોટ શહેર કોંગ્રેસ…

ગુજરાતમાં થી વધુ એક બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું

ગાંધીનગરમાં વધુ એક બોગસ ડિગ્રીકાંડ ઝડપાયું છે. જે નકલી ડીગ્રી સર્ટિફિકેટ વેચવાના રાજ્ય વ્યાપી કૌભાંડનો ગાંધીનગર પોલીસે…

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વડોદરાના સુખાલીપુરા ગામની ઓચિંતી મુલાકાત

ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સરળ-સહજ વ્યક્તિત્વ અને જનસેવક તરીકેની અનોખી સંવેદનાનો વધુ એક પરિચય વડોદરા જિલ્લાના…

જૂનાગઢ ગિરનારની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા કરશે ભક્તો

અંબાજી ગબ્બર ખાતે યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ મહોત્સવના આયોજન અંગે પાલનપુર ખાતે કલેકટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને…

ભાવનગર: કોરોનામાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ આયુર્વેદિક તબીબોનું સન્માન કરાયું

ભાવનગરના સિદસર રોડ લીલા સર્કલ સ્થિત આરાધના બિલ્ડીંગ એનઆર ઈસ્કોન મંદિર પાસે આવેલી ખાનગી હોટલમાં ડોકટરોના…