ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી માગી, 12-18 વર્ષનાં બાળકો માટે આ પ્રથમ ભારતીય રસી હશે

ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DGCI) પાસેથી મંજૂરી…

રથયાત્રાના આયોજનને લઈને મહંત દિલીપદાસજી મહારાજે આપ્યું મોટું નિવેદન

અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા યોજવા મંદિરમાં તડામાર તૈયારી ચાલી રહી…

અમુલ બાદ હવે બરોડા ડેરી અને રાજકોટ ડેરી એસોસિએશને કર્યો દૂધના ભાવમાં વધારો

થોડા દિવસો પહેલા સુમુલ ડેરીએ (Sumul Dairy) એક લિટરે દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કરાયો હતો.…

Ahmedabad : શિવરંજની હિટ એન્ડ રન કેસમાં કારચાલક પર્વ શાહ નું આત્મસમર્પણ, બપોરે કોર્ટમાં હાજર કરાશે

 શિવરંજની હિટ એન્ડ રન કેસમાં પુરઝડપે કાર હંકારી ફૂટપાથ પર સુઈ રહેલા શ્રમજીવી કચડી નાખનાર પર્વ…

ગુજરાતમાં ડેલ્ટા પ્લસનો વધુ એક કેસ : જામનગરની મહિલા સંક્રમિત

ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરંતુ હવે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ…

વસ્ત્રાપુરમાં Hotel S.N. Blue માં દારૂની મહેફીલ માણતા 9 નબીરા ઝડપાયા

અમદાવાદ : વસ્ત્રાપુરમાં એસ.એન.બલ્યુ હોટેલમાં કેટલાક શખ્સો દારૂની મહેફીલ માણતા હોવાની માહિતીને આધારે પોલીસે દરોડો પાડયો…

હિટ એન્ડ રન : અમદાવાદમાં મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળી, મહિલાનું મોત, 4 લોકો ગંભીર

અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે એક કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી…

Nadiad: પ્રજાના ટેક્સના પૈસાનું આચર્યું લાખોનું કૌભાંડ

નડીયાદ નગરપાલિકામાં કર્મચારીઓ દ્વારા ટેક્સ  એન્ટ્રીમાં છેડછાડ કરી રૂ.25 લાખનું કૌભાંડ આચવામાં આવ્યું હતું. જે મામલામાં…

જામનગર : પાંચ હજારની લાંચ લેતાં પકડાયેલા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને એક દિવસના રિમાન્ડ પર લેવાયો

જામનગરના મહિલા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં એક પોલીસ કર્મચારીને એસીબી શાખાની ટીમે પાંચ હજારની…

ચાંદખેડાના બિલ્ડરનું અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગનારા પાંચ ઝડપાયા

ચાંદખેડામાં રહેતા બિલ્ડરનું અપહરણ કરીને એક કરોડની ખંડણી માંગનારા પાંચ શક્સોની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે.…