કોંગ્રેસ અધિવેશનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના ઈતિહાસનો મુદ્દો છેડ્યો હતો

ગાંધીજીની કોંગ્રેસના અધ્યક્ષ તરીકેની ચૂંટણીને ૧૦૦ વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસે તેમની જન્મભૂમિ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી…

અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશનનો આજે બીજો દિવસ

કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો મંગળવારે પહેલો દિવસ હતો. જ્યારે આજે બુધવારે બીજો દિવસ છે. મંગળવારે સરદાર સ્મારકમાં…

એક્સાઇઝ ડ્યૂટી પછી આજે પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધ્યા કે ઘટ્યા?

સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ૨ રૂપિયાનો વધારો કર્યો છે પરંતુ તેનાથી…

શેરડીનો રસ ક્યારે અને કોણે ન પીવો જોઈએ?

ઉનાળામાં શેરડીનો રસ પીવાથી શરીરને અનેક રીતે ફાયદો થાય છે. જો કે અમુક લોકો માટે શેરડીનો…

જાણો ૦૯/૦૪/૨૦૨૫ બુધવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય

આજનુ પંચાંગ  વામન દ્વાદશી દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ રાત્રિના…

રામનવમીએ ૨ લાખ દિવડાઓથી જગમગી ઉઠી અયોધ્યા નગરી

અયોધ્યામાં આજે બપોરે ૧૨:૦૦ વાગ્યાથી રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. રામ મંદિરમાં પૂજા, આરતી…

અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ:

અમદાવાદના જીવરાજ પાર્ક ચાર રસ્તા નજીક જ્ઞાનદા સોસાયટીમાં એક એસી ગોડાઉનમાં ભયંકર આગ લાગી હતી. આગ…

દેશમા વકફ સંશોધન બિલ હવે કાયદો બન્યો

રાષ્ટ્રપતિએ મંજૂરી આપી. દેશમાં વિપક્ષ અને મુસ્લિમ સંગઠનોના વિરોધ વચ્ચે લોકસભા અને રાજ્યસભામા પસાર કરેલા વકફ…

અનંત અબાણીએ દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા આજે પૂર્ણ થઈ. તેઓ આજે…

રામ નવમી પર બની રહ્યા છે શુભ યોગ

આ વર્ષે રામનવમી ૬ એપ્રિલે મનાવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ યોગ બની રહ્યા છે. આવી…