સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ રવિવારે દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ સુરક્ષા દળો અને મહત્વપૂર્ણ સ્થાપનો વિશે…
Category: NATIONAL
આજે રાત્રે ૦૮:૦૦ વાગ્યે પીએમ મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાત્રે આઠ વાગ્યે દેશવાસીઓને સંબોધિત કરશે. જેમાં તેઓ ઓપરેશન સિંદૂર વિશે…
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ૩૨ એરપોર્ટ ફરી શરૂ
પહલગામ હુમલા બાદ આતંકીઓ સામે ચાર દિવસ ચાલેલા ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત…
તિબેટમાં ભૂકંપનો જોરદાર આંચકો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૭ માપવામાં આવી, ભૂકંપની અસર…
ભારતની ત્રણેય સેનાના DGMO, DGAO, DGNOએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને ઓપરેશન સિંદૂર અંગે વિસ્તૃત માહિતી આપી
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ ભંગ બાદ સરહદ પર પરિસ્થિતિ તણાવપૂર્ણ છે, ત્યારે રવિવારે (૧૧ મે, ૨૦૨૫)ના રોજ…
જાણો ૧૨/૦૫/૨૦૨૫ સોમવાર નું પંચાંગ અને રાશિ ભવિષ્ય
આજનુ પંચાંગ બુધ્ધ પૂર્ણિમા વ્રતની પૂજા દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ,…
હવે ક્યારેય પાકિસ્તાન નહીં જઈએ
રડી પડ્યા હતા પીએસએલ રમવા ગયેલા વિદેશી ખેલાડીઓ. ભારત સાથે વધતા તણાવ વચ્ચે અઠમી મેના રોજ…
દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું નિધન
ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ ક્રિકેટર બોબ કાઉપરનું મેલબર્નમાં નિધન થયુ છે. ૮૪ વર્ષીય કાઉપર લાંબા સમયથી કેન્સરની બીમારી…
રાહુલ ગાંધીનો પીએમ મોદીને પત્ર
ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લાં ઘણાં સમયથી તણાવની સ્થિતિ છે. જોકે, હવે બંને દેશો સંઘર્ષવિરામ પર…
યુદ્ધવિરામ બાદ પીએમ મોદી સાથે ત્રણેય સેના પ્રમુખની બેઠક
ભારત પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ પીએમ નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાને સેના પ્રમુખ સાથે બેઠક ચાલી રહી છે.…