સાતમા તબક્કાના મતદાન વચ્ચે રાહુલ ગાંધીએ કર્યો મોટો દાવો

રાહુલ ગાંધી: દેશમાં ૪ જૂને નવી સવાર થશે  … દેશની ૫૭ લોકસભા બેઠકો માટે મતદાન થઈ…

નિર્મલા સીતારમણ: પીએમ મોદીના મજબૂત અને નિર્ણાયક નેતૃત્વને કારણે બેન્કિંગ સેક્ટરમાં સુધારો થયો

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં મતદાનના એક દિવસ પહેલા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે અગાઉની યુપીએ સરકાર પર…

લોકસભા ચૂંટણી ૨૦૨૪: છેલ્લા તબક્કાનું મતદાન શરૂ

સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની ૯, ઓડિશાની ૬,…

જેલમાં જતા પહેલા કેજરીવાલે ૪ મિનિટનો ઈમોશનલ વીડિયો મેસેજ જાહેર કર્યો

અરવિંદ કેજરીવાલ: મને ગર્વ છે કે હું દેશને સરમુખત્યારશાહીથી બચાવવા જેલમાં જઈ રહ્યો છું. તેઓએ મને…

અમેરિકા અને બ્રિટન બંને દેશો ચિંતામાં

ચીનના અક્કડ વલણથી સૌ કોઈ વાકેફ છે, પરંતુ તેની જાસૂસી પણ કોઈનાથી છુપાયેલી નથી, એટલા માટે…

રાષ્ટ્રપતિ પુતિનનો બંગલો આગમાં લપેટાયો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનનું સાઈબેરિયામાં અલ્તાઈ માઉન્ટેન પર આવેલાં એક બંગલામાં ભયંકર આગ લાગી ગઇ હતી.…

દિલ્હીમાં પાણીની ભયંકર અછત

કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી. દિલ્હીમાં જળસંકટને લઈને આમ આદમી પાર્ટી સરકારે સુપ્રીમકોર્ટમાં અરજી કરી છે.…

ગાંધીનગર મહાનગરપાલિકા ભયજનક મકાનો ખાલી કરાવવા ઝુંબેશ ચલાવશે

કેટલાક મકાનો ૫૦ વર્ષથી વધુ આયુષ્યના હોવાથી તેનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં આવા ૧૦૩૪ મકાનોને…

રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…

ગુજરાતમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓમાં તંત્રની ચૂક હોવાનું બહાર આવતું રહ્યું છે અને આથી સરકારને માથે માછલાં…

સપા નેતા આઝમ ખાનને મોટો ફટકો

સપા નેતા આઝમ ખાનને મોટો ફટકો, એક કેસમાં કોર્ટે ૧૦ વર્ષની સજા સંભળાવી. ઉત્તર પ્રદેશની રામપુર…