ઓપરેશન સિંદૂર એરસ્ટ્રાઈક બાદ સેના સરકારે કહી આ ૧૦ મોટી વાતો

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ મંગળવારની રાતે ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઈક કરી અજમલ કસાબ અને…

સાઇરન વગાડી ગુજરાતના ૧૮ જિલ્લામાં મોક ડ્રીલ શરૂ

પહલગામ આતંકી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે યુદ્ધની પરિસ્થિતિને…

પીએમ મોદીનું પ્રથમ નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાત્રે પાકિસ્તાનમાં ભારત દ્વારા કરવામાં આવેલા હુમલાને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી…

ઓપરેશન સિંદૂર: આતંકવાદી મસૂદ અઝહરના પરિવારનો સફાયો

ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરના પરિવારના ૧૪ લોકો માર્યા ગયા હોવાના સમાચાર મળ્યા છે. તેમજ…

ઓપરેશન સિંદૂર: સામાન્ય નાગરિકોને નુકસાન નહીં – ભારતીય સેના

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી છે. પ્રાથમિક માહિતી અનુસાર થલ અને વાયુસેનાએ રાતના…

‘ઓપરેશનનું નામ સાંભળતા જ…’, હવે પહેલગામ હુમલાની પીડિતાને ટાઢક વળી

પહેલગામ આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપતા, ભારતે બુધવારે વહેલી સવારે પાકિસ્તાન અને પીઓંકે માં મોટો હવાઈ…

ભારતની એરસ્ટ્રાઈક તમીતમી ઉઠયા પાક પીએમ શું બોલ્યા?

શાહબાઝ શરીફે સોશિયલ મીડિયા X પર જાહેર કરેલા એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાનની ધરતી પર પાંચ…

ભારતે પાકિસ્તાન અને પીઓકે માં આતંકવાદીઓના ૯ કેમ્પ પર કરી એર સ્ટ્રાઈક

ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પીઓકે માં આતંકવાદીઓના ચોક્કસ ઠેકાણા પર હુમલો કર્યો છે.…

કાશ્મીરમાં સર્ચ દરમિયાન તપાસ એજન્સીઓને શું મળ્યું ?

પહેલગામ આતંકવાદી હુમલાની તપાસ દરમિયાન અત્યાર સુધીમાં કાશ્મીરમાં આતંકીઓના છુપાવાના ૭૦ સ્થળ એટલે મોટા ખાડા મળી…

ગુજરાતમાં આવતીકાલે સાંજે બ્લેક આઉટ મોકડ્રીલ

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ‘આવતીકાલે સાંજે ૦૭:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે,…