કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પ? કોણ જીતશે રાષ્ટ્રપતિની ચૂંટણી

હેરિસ અશ્વેત અને દક્ષિણ એશિયન અમેરિકન બંને છે અને તેમણે જ્યોર્જિયા જેવા મહત્ત્વના રાજ્યોમાં AAPI મતદારોને…

રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ દરમિયાન આપેલા નિવેદનોનો ઘણો વિરોધ

‘ભાજપ સત્તામાં આવશે તો…’ રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે ૩૦ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. રાહુલ ગાંધીના અમેરિકા…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી મેચ થશે રદ?

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલ બે મેચની ટેસ્ટ સીરિઝ રમાઇ રહી છે. આ સીરિઝ બાદ બંને…

બદલાપુર રેપ કેસ: દુષ્કર્મી અક્ષય શિંદેનું એન્કાઉન્ટરમાં મોત

બદલાપુરમાં બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરનારા આરોપી અક્ષય શિંદે અને પોલીસની વચ્ચે ઝપાઝપી કરવામાં આવી હતી.…

ઈઝરાયલના ભયાનક હુમલામાં લેબેનોનમાં ૨૭૦થી વધુના મોત

ઈઝરાયલે લેબેનોનવાસીઓને પહેલા આપી ચેતવણી, પછી કર્યો ભયાનક હુમલો, ૨૭૦થી વધુના મોત. લેબેનોનમાં ‘ઈલેક્ટ્રોનિક્સ’ વિસ્ફોટો થયા…

દિલ્હીના નવા મુખ્યમંત્રી આતિશી: ‘હું પણ ભરતની જેમ જ…’

દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીએ શનિવારે સીએમ પદના શપથ ગ્રહણ લીધા હતા. હવે આતિશીએ મુખ્યમંત્રીનો ચાર્જ…

કેન્દ્રીય ચૂંટણી પંચ ત્રણ દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ પ્રચાર શરુ કરી દીધો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ વિધાનસભા ચૂંટણીની…

પીએમ મોદીએ ન્યૂયોર્કમાં ટેક કંપનીઓના CEO સાથે કરી બેઠક

પીએમ મોદીએ ન્યૂયોર્કમાં સેમિકન્ડક્ટર, ઈલેક્ટ્રોનિક્સથી લઈને બાયોટેકનોલોજી ક્ષેત્રની અનેક ટેક કંપનીઓના સીઈઓ સાથે બેઠક યોજી હતી.…

ન્યૂયોર્કમાં પીએમ મોદીનું સંબોધન

પીએમ મોદીએ અમેરિકાની ધરતી પર ભારત માતા કી જયના નારા લગાવ્યા. જ્યારે હું કોઈ હોદ્દો ધરાવતો…

ગામડાઓના રસ્તા થઈ જશે ટકાટક!

રાજ્યના જિલ્લાઓમાં ગામડાઓમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓ સુવિધા પથ અંતર્ગત કોન્ક્રીટ માર્ગો બનશે. રાજ્યના જિલ્લાઓમાં…