વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, હું રાષ્ટ્રપતિ બિડેન સાથે દ્વિપક્ષીય બેઠક કરીશ અને ન્યૂયોર્કમાં સમિટમાં પણ…
Category: POLITICS
દિલ્હીના મુખ્યમંત્રી તરીકે આતિશી અને પાંચ મંત્રીઓ સાથે લેશે શપથ
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે તાજેતરમાં સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને ધારાસભ્ય દળની બેઠક…
હિઝબુલ્લાએ ઈઝરાયલ પર છોડ્યા ૧૪૦ રોકેટ
લેબનોન અને સીરિયામાં પેજર અને વોકી-ટોકી બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાએ જોરદાર પલટવાર કર્યો છે. શુક્રવારે ઉત્તરી ઈઝરાયેલના…
અમિત શાહે: નક્સલવાદીઓને હથિયાર છોડી દેવાની અપીલ’
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “અમે નક્સલવાદને ખતમ કરીશું. હું અપીલ કરું છું કે તેઓ…
સુપ્રીમ કોર્ટની યૂટ્યુબ ચેનલ હેક થઈ
ચર્ચા એટલા માટે શરૂ થઈ છે કારણ કે જે પણ હાલમાં સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલની મુલાકાત…
હિઝબુલ્લા ચીફનું ભાષણ પૂરું થતાં જ ઈઝરાયેલે કરી બોમ્બબારી
ઇઝરાયેલે છેલ્લા બે દિવસમાં લેબનોન પર બે મોટા હુમલા કર્યા છે. પહેલા મંગળવારે૧૭ તારીખે પેજર બ્લાસ્ટ…
પાકિસ્તાનના લીક થયેલા સરકારી ડોક્યુમેન્ટમાં ચોંકાવનારા ખુલાસા
ભારત-અમેરિકા પણ ચોંકયા! પાકિસ્તાને કાયમ ચીન અને અમેરિકા સાથે તેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે.…
ચંદ્રાબાબુ નાયડુ: તિરુમાલા મંદિરના પ્રસાદમાં પ્રાણીની ચરબી વપરાતી હતી
ચંદ્રાબાબુ નાયડુએ કરેલા આક્ષેપથી ખળભળાટ. તિરુમાલાના ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રસાદ તરીકે ભક્તોને આપવામાં આવતા તિરુપતિ…
પન્નુ કેસમાં ભારત સરકાર અને અજીત ડોભાલ વિરુદ્ધ સમન્સ
US કોર્ટના નિર્ણયથી ભડક્યું વિદેશ મંત્રાલય. ખાલિસ્તાની ઉગ્રવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના પ્રયાસના આરોપમાં અમેરિકાની કોર્ટે…
હિંદુઓ પર અત્યાચારની તપાસ માટે UNની ટીમ બાંગ્લાદેશ આવી
બાંગ્લાદેશના હિંદુ જૂથો યુએન પ્રતિનિધિમંડળને મળશે અને ૧ જુલાઈથી ૫ ઓગસ્ટ દરમિયાન થયેલી હત્યાઓ, તોડફોડ અને…