સીતારામ યેચુરીનું નિધન

ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીનું ૭૨ વર્ષની વયે નિધન થયું છે. ન્યુમોનિયાની ફરિયાદ બાદ…

ગુજરાતને મળી દેશની સૌથી સુરક્ષિત ૨૦ વોલ્વો બસ

વોલ્વો બસમાં એરક્રાફ્ટ અને સબમરીન જેવી મળશે સુવિધા. રાજ્ય વાહન વ્યવહાર દ્વારા અદ્યતન ટેક્નોલોજી વાળી ૨૦…

ગામડાઓમાં રહેતા લોકો માટે Good News!

પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામિણ ના નિયમ, શરતોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. તો જોઈલો કયા લોકો…

રાષ્ટ્રપતિએ ઉત્કૃષ્ટ નર્સિંગ કર્મચારીઓને નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ ૨૦૨૪ અર્પણ કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બુધવારે (૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૪) રાષ્ટ્રપતિ ભવન ખાતે નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ ૨૦૨૪ માટે નેશનલ…

ગુજરાતમાં દારૂબંધીને લઈ ગૃહ વિભાગનો આશ્ચર્યજનક પરિપત્ર

ગુજરાત રાજ્યમાં દારૂબંધી મુદ્દે કડકાઇ કરવાના બદલે ઢીલ આપતો ગૃહ વિભાગનો પરિપત્ર સામે આવ્યો છે. જેમાં…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેમિકોન ઈન્ડિયા ૨૦૨૪નું કર્યું ઉદ્ઘાટન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​બુધવારે ગ્રેટર નોઈડામાં સેમિકોન ઈન્ડિયા ૨૦૨૪નું ઉદ્ઘાટન કર્યું હતું. તેમના સંબોધન દરમિયાન,…

હરિયાણા વિધાનસભા ચૂંટણી

ભાજપે વર્તમાન યાદીમાં છ ધારાસભ્યોની ટિકિટ કાપી છે. નૌરથી પાર્ટીએ નિર્મલ રાનીને અને રાઇ સીટથી ભાજપ…

ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવી ‘હેલ્પલાઇન-૧૮૦૦૨૩૩૧૧૨૨’ શરૂ

રાજ્યમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ કરી છે. રાજ્યમાં બનતા માર્ગ અકસ્માતો તેમજ…

“સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં પડી તિરાડો” વાયરલ થઈ રહેલા ફોટો પર પીઆઈબીએ કરી સ્પષ્ટતા

થોડા દિવસ પહેલા જ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ભારે પવનને કારણે ધરાશાયી થવાની ઘટના…

પ્રેસિડેન્શિયલ ડિબેટમાં કમલા હેરિસનો દાવો- ‘ડોનાલ્ડ ટ્રમ્પ બંધારણને ખતમ કરવા માંગે છે’

ડોનાલ્ડ ટ્રમ્પે માઈગ્રેશન અને ઈકોનોમી પર સવાલ ઉઠાવ્યા તો કમલા હેરિસે કહ્યું- તમારી સરકાર સૌથી મોટી…