વર્લ્ડ કપ ૨૦૨૩: ધર્મશાલામાં બપોરે ૨ વાગ્યે ભારત-ન્યૂઝીલેન્ડ ટીમ ટકરાશે

આજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ, ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય…

વર્લ્ડ કપ ૨૦૨૩: પૂણેમાં આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ માં રમાશે, રોહિત શર્માની આગેવાની હેઠળની…

ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવેશ

ક્રિકેટને ૧૨૮ વર્ષ બાદ ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવ્યું છે. તેનાથી આ રમતમાં ભારતની મેડલ જીતવાની આશા…

વર્લ્ડ કપ ૨૦૨૩: પાકિસ્તાનની ટીમે બનાવ્યો ૧૯૧નો સ્કોર

ટૉસ જીતીને ટીમ ઈન્ડિયાએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો જે બાદ પાકિસ્તાને ઈન્ડિયાને જીત માટે ૧૯૨…

આજે ભારત-પાક.વચ્ચે ક્રિકેટ મહાકુંભનો મહામુકાબલો

વર્લ્ડ કપની શ્રેણીમાં આજે ભારત અને પાકિસ્તાન ૮મી વખત આમને-સામને ટકરાશે. ત્યારે ભૂતકાળના પરિણામ જાણી તમેં…

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે ૧૦:૩૦ કલાકે યોજાશે કેબિનેટ બેઠક, ભારત પાકિસ્તાન મેચની સુરક્ષા, નવરાત્રીમાં…

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં એશિયન ગેમ્સમાં ભાગ લઈ રહેલા ખેલાડીઓ સાથે વાત કરશે. તે…

અમદાવાદમાં ક્રિકેટ વર્લ્ડકપની મેચને લઈને તૈયારીઓ

ભારત-પાકિસ્તાનની મેચ લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં સુરક્ષા વ્યવસ્થા મુદ્દે…

ભારતીય ક્રિકેટ ટીમ આજે વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે

વર્લ્ડ કપ ૨૦૨૩ ની ૫ મી મેચ આજે ચેન્નાઈમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાની છે પરંતુ…