ગુજરાત સ્ટેમ ક્વિઝ ૨:૦ ફાઇનલ આવતી કાલે સાયન્સ સીટી ખાતે યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન અને પ્રૌધોગિકી વિભાગના નેજા હેઠળ કામ કરતી સંસ્થા ગુજરાત કાઉન્સિલ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતમાં વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, આજે બપોર બાદ પણ…

ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર-૨ મેચને લઈને અમદાવાદની ટ્રાફિક પોલીસનું એક્શન પ્લાન તૈયાર

આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે ક્વોલિફાયર – ૨ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જે…

બૃજભૂષણ સિંહની ધરપકડની માંગ સાથે કુસ્તીબાજો કેન્ડલ માર્ચ યોજી

ભાજપનાં સાંસદ બૃજભૂષણ સિંહની ધરપકડ કરવાની માંગ સાથે કુસ્તીબાજોએ આજે કેન્ડલ માર્ચ યોજી હતી. ઈંડિયા ગેટ…

IPL ૨૦૨૩: ટુર્નામેન્ટની ક્વોલિફાયર-૧ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે ચેન્નાઈના એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

IPL ૨૦૨૩ :- ટુર્નામેન્ટની ક્વોલિફાયર – ૧ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે રમાશે.…

IPL ૨૦૨૩: લખનઉ સુપર જાયન્ટ્સને મોટો આંચકો

ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ પહેલા લખનઉ સુપર જાયન્ટ્સને મોટો આંચકો લાગ્યો છે. સમાચાર એજન્સીના અહેવાલ…

મેચ બાદ કોહલી અને ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૩ માં ફરી એકવાર ભારતીય ક્રિકેટના બે સુપર સ્ટાર વિરાટ કોહલી અને…

પહેલવાનોનાં સમર્થનમાં પહોંચ્યાં સીએમ કેજરીવાલ

પહેલવાનોનાં પક્ષે હવે સીએમ કેજરીવાલ પહોંચ્યા છે અને સંભવ મદદ કરવાનું એલાન પણ કર્યું છે. સીએમ…

કુસ્તીબાજોનો વિરોધ: પહેલવાનો હવે આર કે પાર કરીને જ રહેશે

કુસ્તીબાજોનો વિરોધ:- વિરોધ પ્રદર્શન કરી રહેલાં પહેલવાનોએ કહ્યું કે જ્યાં સુધી WFIનાં અધ્યક્ષ બૃજભૂષણ શરણસિંહને તમામ…

ફિટ ઈન્ડિયા ચેમ્પિયન અર્જુન વાજપાઈ વિશ્વના ૧૦મા સૌથી ઊંચા પર્વત માઉન્ટ અન્નપૂર્ણા ૧ શિખર સર કરનાર પ્રથમ ભારતીય બન્યા

ફિટ ઈન્ડિયા ચેમ્પિયન તરીકે સ્થાન મેળવનાર ભારતીય પર્વતારોહક અર્જુન વાજપાઈ વિશ્વના ૧૦ મા સૌથી ઊંચા પર્વત…