સુરતમાં ગટરની કામગીરી દરમિયાન આખો ફ્લેટ નમી પડ્યો

સુરતના પુણા વિસ્તારમાં આવેલા સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશોને કોર્પોરેશનની ટીમ દ્વારા આવીને એકાએક મકાન ખાલી કરાવી દેવાયા…