AHMEDABAD 108 : 108નો રિસ્પોન્સ ટાઇમ દોઢ-પોણાબે કલાકે પહોંચ્યો, સિવિલ બહાર 45 એમ્બ્યુલન્સની લાઇન લાગી

શહેરમાં રોજ 450થી 500 કોરોના દર્દીને 108 હોસ્પિટલ પહોંચાડે છે, સિવિલમાં એમ્બ્યુલન્સની લાંબી લાઇનો લાગે છે,…