દુબઇ જઇ રહેલી અભિનેત્રી જેક્લિન ફર્નાન્ડિસને ઇડીએ એરપોર્ટ પર રોકી

બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને આજે ઇડીએ દુબઇ જતા અટકાવી એરપોર્ટ પર જ રોકી દીધી હતી.…