અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન AC વોર્ડમાં કુલર મુકાયા

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં ૭૦ જેટલા કુલર મૂકાયા. રાજ્યમાં ગરમીની વર્તમાન સ્થિતિને ધ્યાને લઇ…