અંબાજી: ૦૬ માર્ચે સાંજે ૦૭.૦૦ કલાકે હોળિકા દહન કરવામાં આવશે

હોળી પ્રગટાવ્યા બાદ ૦૭:૩૦ કલાકે આરતી કરવામાં આવશે. હોળી ફાગણ સુદ પુર્ણિમાના દિવસે પ્રગટાવવામાં આવે છે.…