દેશનું સૌથી મોટૂ બેન્ક કૌભાંડ: એબીજી શિપયાર્ડ વિરુધ્ધ સીબીઆઇએ FIR દાખલ કરી અને લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું

કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઇએ એ દેશના સૌથી મોટા બેન્ક કૌભાંડ કેસમાં એબીજી શિપયાર્ડ લિમિટેડ,તેના પુર્વ ચેરમેન…