૨૦૦૦ કરોડના કૌભાંડ મામલે આમ આદમી પાર્ટી ના દિગ્ગજોની મુશ્કેલી વધી

મનીષ સિસોદિયા-સત્યેન્દ્ર જૈનને એસીબી ના સમન્સ દિલ્હીની સરકારી શાળાઓમાં ક્લાસરૂમના બાંધકામમાં કથિત ભ્રષ્ટાચારના સંદર્ભમાં ભ્રષ્ટાચાર વિરોધી…