સાર્ક બેઠકમાં તાલિબાનને સામેલ કરવા માંગતું હતું પાકિસ્તાન

સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન (SAARC) મંત્રી પરિષદની અનૌપચારિક બેઠક, જે 25 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર…

અફઘાનિસ્તાનમાં આતંકીઓ વચ્ચે સામસામે ઘર્ષણ, આઇએસ એ કર્યો તાલિબાન પર હુમલો

અફઘાનિસ્તાનમાં એક સમયે તાલિબાની આતંકીઓ નાગરિકો પર હુમલા કરતા હતા જ્યારે હવે આઇએસ નામના આતંકી સંગઠને…

તાલિબાન સરકારને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ તરફથી કોઈ સહાય નઈ કરાશે

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના વડાએ એક મહત્વની જાહેરાત કરીને તાલિબાની સરકારને મોટો ઝટકો આપ્યો છે. આઈએમએફે…

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું શાંઘાઈ સહયોગ સંગઠનને સંબોધન

SCOમાં પ્રધાનમંત્રી મોદીએ સંબોધન આપતા જણાવ્યુ કે,અફઘાનિસ્તાનની સ્થિતિ (Afghanistan Condition) બાદ પડકારો વધી ગયા છે, તેમજ…

Kabul Drone Attackમાં આતંકવાદીઓને બદલે 10 અફઘાન નાગરિકો મૃત્યુ પામ્યા હતા: કમાન્ડર જનરલ ફ્રેન્ક મેકેન્ઝી

Kabul Drone Attack: પેન્ટાગોન, જેણે ગયા મહિને અફઘાનિસ્તાન (Afghanistan)માં ડ્રોન હુમલા(Drone Attack)નો બચાવ કર્યો હતો, તેણે પોતાનું…

અફઘાનિસ્તાનમાં આજથી 33 મંત્રીઓની ટીમ સંભાળશે કાર્યભાર

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાનમાં નવી સરકારની રચનાની જાહેરાત કરી છે. અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકાર હશે જેના મુખીયા મુલ્લા…

સંયુક્ત રાષ્ટ્ર(UN) અફઘાનિસ્તાન સાથે પોતાનું સમર્થન અને સહયોગ ચાલુ રાખશે

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના પહેલા તાલિબાનના મુલ્લા બરાદરે (Mullah Baradar) રવિવારે કાબુલમાં વિદેશ મંત્રાલયમાં સંયુક્ત રાષ્ટ્રના…

તાલિબાન ઈરાનની શાસન પદ્ધતિ અપનાવશે, ૬૦ વર્ષીય મુલ્લા અખુંદઝાદા નવી સરકારના નેતા

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન દળોની વિદાય પછી નવી સરાકરની રચનાને અંતિમ ઓપ અપાઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં ભૂખમરા અને…

નસીરુદ્દીન શાહનો અફ્ઘાનમાં તાલીબાનની જીત પર ખુશી મનાવતા ભારતીય મુસલમાનોને એક સંદેશ

તાલિબાનોએ તાજેતરમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યો છે. હવે અફઘાનિસ્તાનમાં તાલિબાનાનું શાસન છે. આ જ કારણ છે…

કાબુલ એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં પડેલા વિમાનો, હથિયારબંધ વાહનો અને હાઇટેક રોકેટ ડિફેન્સ સિસ્ટમને અમેરિકી સેના એ નકામી બનાવી

અમેરિકાની સેનાએ 31 ઓગસ્ટની છેલ્લી અવધી (ડેડલાઇન) પૂરી થાય તે પહેલાં જ અફઘાનિસ્તાન છોડી દીધું હતું.…