અમદાવાદ એરપોર્ટ ઉપર એક વર્ષમાં ૭૦ કરોડનું સોનુ જપ્ત

કસ્ટમ્સ દ્વારા કુલ ૧૩૫ કિલો સોનું રીઝર્વ બેન્કમાં જમા કરાવાયુ : ૫૦ લાખ રૂપિયા કે તેથી…

પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજભવન ખાતે રાત્રિ રોકાણ અને જાસપુર ખાતેના કાર્યક્રમને લઈને ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે…

દ.આફ્રિકાથી ૩૯ મંકી અને ચિમ્પાન્ઝીનું જામનગર ઝૂ ખાતે આગમન

ગુજરાતમાં આકાર લઈ રહેલા પ્રથમ પ્રાઈવેટ ઝૂમાં વિદેશથી પ્રાણીઓ લાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગતરોજ કાર્ગો…

પીએમ નરેન્દ્ર મોદી આજથી ૨ દિવસીય ગુજરાત પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ, કચ્છ અને ગાંધીનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

આજે બપોરે પીએમ  મોદી અમદાવાદ આવી પહોંચશે. તેઓ એરપોર્ટથી પીએમ મોદી રાજભવન જશે. સાંજે રિવરફ્રન્ટે યોજાનારા ખાદી…

ધોલેરાના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના વિકાસને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ગુજરાતના ધોલેરા ખાતેના નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના પ્રથમ તબક્કાના…

અમદાવાદ શહેરની હવા બની અતિ પ્રદૂષિત

અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.…

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત પ્રવાસે, સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ

  ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવી પહોંચ્યા હતા. ગુજરાત પ્રદેશનાં અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ તેમજ મુખ્યમંત્રી…

UK ના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન આજથી બે દિવસની ભારતની મુલાકાતે

યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનું અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું.…

વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન

વડાપ્રધાન મોદી ત્રણ દિવસીય ગુજરાતના પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે સાંજે અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું રાજ્યપાલ,…

અમદાવાદ એરપોર્ટ પર નવો રનવે તૈયાર

અમદાવાદ એરપોર્ટ એક નવો વિક્રમ સર્જવા જઈ રહ્યો છે અને તે છે રન વેની રિકાર્પેટીંગની કામગીરી…