એએમસી ના લાભાર્થી કેટલા! વધુ એક ખાનગી એજન્સી ઘન કચરામાંથી પ્લાસ્ટિક અલગ કરી સિમેન્ટ બેગ બનાવશે

અમદાવાદ શહેરમાંથી એકત્ર થયો ચારથી પાંચ હજાર મેટ્રીક ટન ઘન કચરો અમદાવાદ મહાનગર પાલિકા (એએમસી )…

અમદાવાદ શહેરને હવે રિવરફ્રન્ટ પર જ જિમ અને જોગિંગ ટ્રેક સહિત અનેક સુવિધાઓ

.અમદાવાદ શહેરની ઓળખ સમા સાબરમતી રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ ઉડીને આંખે વળગી રહ્યું છે.  સી-પ્લેન,  હેલિકોપ્ટર જોય રાઇડનો…

અમદાવાદ: યુવતીને ફેસબુકમાં મિત્રતા ભારે પડી

અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીત યુવતીને ફેસબુક મારફતે યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે.…

અમદાવાદ: એસજી હાઇવે પર ૭૦ થી વધારે ઝડપે ગાડી ચલાવી તો આવી બન્યું સમજો

અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ દ્વાર નવતર…

અમદાવાદ શહેરની હવા બની અતિ પ્રદૂષિત

અમદાવાદ શહેરની હવા કેટલી શુદ્ધ છે તે જાણવા માટે એર ક્વોલિટી મોનિટરિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.…

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાના મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેને અધિકારીઓ નો આદેશ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોરને લઈ બેઠક યોજવામાં આવી હતી. જેમાં ઢોર અંકુશ ખાતાની…

કોરોના કેસ: અમદાવાદ સ્થિતિ NIDમાં વધુ 3 કોરોના પોઝિટીવ

ગુજરાતમાં ૦૯/૦૫/૨૦૨૨ના રોજ  ૨૩ નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તો ૧૮ દર્દી સાજા થયા છે. રાજ્યમાં…

આજે ગુજરાતમાં ગરમીનો પારો જઇ શકે છે ૪૨ ડિગ્રીને પાર

ગુજરાત રાજ્યમાં ફરી એકવાર કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં હિટવેવની…

અમદાવાદમાં પ્રતિબંધ લાગુ થવા જઈ રહ્યો છે. ઝભલાં,થેલીઓ, સિંગલ યુઝ પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બંધ

પ્લાસ્ટિક સ્ટ્રો, ચા/પાણી/જ્યુસના કપ, નાઇફ, ફોર્ક, સ્પૂન, લંચપેક કે ડિનરપેકમાં વપરાતી પ્લાસ્ટિકની થાળી વગેરેના ઉપયોગ/વેચાણ, ઉત્પાદનકર્તા/સંઘરાખોરો…

અમદાવાદ: શાહપુર, કારંજ સહિતના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

રમઝાન ઈદના તહેવારને અનુલક્ષીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી…