CM ભુપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા હાઇવે પર માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકો માટે આર્થિક સહાયની જાહેરાત કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સવારે જીવલેણ અકસ્માત માં મૃત્યુ પામનાર વ્યક્તિઓના પરિવારની સહાય માટે મહત્વની જાહેરાત…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ એક્શનમાં, કર્મચારીઓને કરાઇ રહ્યાં છે કોરોનાની ત્રીજી લહેર પહેલાં સજ્જ

કોરોના ની પહેલી અને બીજી લહેરમાં જે કમી ઓ રહી હતી, તે ફરી રિપીટ ન થાય…

સરકારની રણનીતિ માત્ર જાહેરાત બની, એલજી હોસ્પિટલ બહાર લાગ્યું ‘No Injection available’ નું બોર્ડ

દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના કેસ ગુજરાતમાં છે. દેશભરમાં 9,000 દર્દીઓ સામે 2300 મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ માત્ર ગુજરાતમાં…

‘ટ્રીટમેન્ટ ઓન વ્હીલ્સ’ : કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવવા અમદાવાદ સિવિલ હોસ્પિટલનું તંત્ર અડીખમ

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ 1200 બેડની હોસ્પિટલમાં આવતા દર્દીઓને સત્વરે સારવાર મળી રહે તે માટે…