પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિલાસપુરમાં ૭૫૦ બેડ વાળી AIIMS હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન, ૪૭૦ કરોડના ખર્ચે થયું છે નિર્માણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશના  બિલાસપુરમાં તૈયાર થયેલ ૭૫૦ બેડ વાળી એમ્સ હોસ્પિટલનું ઉદધાટન કર્યું…