નીતિન ગડકરીની મોટી જાહેરાત, નવી કારમાં ૬ ઍરબેગ ફરજિયાત નહીં

સરકાર કારો માટે ૬ એરબેગ નિયમ ફરજીયાત નહીં બનાવે : ગડકરી જે બ્રાન્ડો સ્પર્ધામાં ટકવા ઈચ્છે…