ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ : વિમાનમાં માણો ખાવાની મજા : જુઓ વિડીઓ…

વિશ્વની નવમી અને ભારતમાં ચોથી તથા ગુજરાતની પ્રથમ હાઇફલાઇ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ સોમવારથી સામાન્ય જનતા માટે ખુલ્લી…