તાજા સમાચાર: ગ્રેટ બ્રિટને ભારતને આખરે રેડ લીસ્ટમાંથી દુર કર્યુ, હવે નહી રહેવું પડે પૂરા 10 દિવસ ક્વોરન્ટાઈન

યુકેએ(UK)આખરે યુએઈ, ભારત અને અન્યને આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે લાલ સૂચિ (Traveling red List)માંથી એમ્બર લીસ્ટમાં ખસેડ્યા…