આજે મધર્સ ડે ની ઉજવણી

આજે મધર્સ ડે છે! આજે માતૃત્વનું સેલિબ્રેશન તો જરૂર કરવાનું પણ શું એક જ દિવસ માં…

કેનેડાથી ગેરકાયદેસર રીતે USમાં પ્રવેશ કરતી વખતે ૪ ગુજરાતીના મૃત્યુ

અમેરિકામાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના પ્રયાસની વધુ એક ઘટના સામે આવી છે. કેનેડાથી ગેરકાયદેસર રીતે USમાં…

અમેરિકા યુક્રેનને ૨.૨ અબજ ડોલરનું સુરક્ષા પેકેજ આપી મદદ કરશે

અમેરિકાએ યુક્રેનને નવું સુરક્ષા પેકેજ આપવાની જાહેરાત કરી છે. અમેરિકાના ૨.૨ અબજ ડૉલરના આ સુરક્ષા સહાયતા…

અમેરિકામાં ફરી એકવાર ફાયરિંગ ઘટના, ૭ ના મોત – ૨૦ ઘાયલ

અમેરિકામાં સતત ગોળીબાર અને હત્યાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા કેલિફોર્નિયામાં થયેલ…

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનો અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેનના વડપણ હેઠળના વહીવટીતંત્રે અમેરિકાની ઇમિગ્રેશન વ્યવસ્થામાં સર્વગ્રાહી સુધારા કરવાનો નિર્ણય લીધો છે.…

અમેરિકામાં બરફના તોફાનથી અત્યાર સુધી ૬૦ થી વધુ લોકોના થયા મૃત્યુ

અમેરિકામાં બરફનું તોફાન કેર વરસાવી રહ્યું છે.  બરફના તોફાને ૬૦ લોકોનો ભોગ લીધો છે અને લાખો…

અમેરિકામાં કોલ્ડ એટેક : તાપમાન – ૪૦ ડિગ્રીએ પહોંચ્યું

ટેક્સાસ, ઓક્લાહોમા, મિસૌરી, ટેનેસી, મિસિપ્પી અને લુઈસિઆનામાં વાવાઝોડાના કારણે વીજળી ખોરવાઈ જતાં અંદાજે ૧૦ લાખથી વધુ…

યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેંસ્કીએ વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે કરી મુલાકાત

યૂક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ૧૦ મહિના થયા છતાં અટકવાનું નામ નથી લઇ રહ્યું.…

અમેરિકાએ યુક્રેન માટે નવી સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી

અમેરીકાએ યુક્રેન માટે નવી સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે. અમેરિકા સંરક્ષણ વિભાગે શુક્રવારે યુક્રેન માટે…

અમેરિકા: મધ્યમવર્તી ચૂંટણીના એક સપ્તાહ બાદ રિપબ્લીકન પાર્ટીએ ૨૧૮ સીટ જીતી

રિપબ્લીકન પાર્ટીએ પ્રતિનિધિસભામાં બહુમતી મેળવી છે. અમેરિકામાં યોજાયેલ મધ્યમવર્તી ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીએ પ્રતિનિધિસભામાં બહુમતી મેળવી છે.…