અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કનના પશ્ચિમ-એશિયાના પ્રવાસથી ગાઝામાં યુદ્ધવિરામની આશાને વેગ મળ્યો

૭ ઓક્ટોબર પછી પાંચમી વખત સાઉદી અરેબિયા પહોંચ્યા અમેરિકાએ ગાઝામાં યુદ્ધવિરામ માટે નવા પ્રયાસો કર્યા છે.…