પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે એસ જયશંકરે કરી અફઘાન વિદેશ મંત્રી સાથે વાત

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકી સાથે ફોન પર વાત કરી…