રાષ્ટ્રીય જનતાદળના સાંસદ અમરેન્દરસિંઘ ધારીની મની લોન્ડરિંગના કેસમાં રૂ. 14 કરોડની એફડી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરૂવારે કહ્યું હતું કે તેણે મની લોન્ડરિંગના કેસમાં રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)ના રાજ્યસભાના સાંસદ અમરેન્દરસિંઘ…