અમૂલે દૂધ બાદ દહીંના ભાવમાં રૂ.૨ નો વધારો ઝીક્યો

છાસના ભાવમાં વધારો કરવાને બદલે છાસની માત્રા ઘટાડી નાખી અમૂલ ડેરીએ દૂધના ભાવમાં લીટરે ૨ રૂપિયાનો…