30 વર્ષથી માત્ર 1 રૂપિયામાં લોકોને ઈડલી ખવડાવતાં 85 વર્ષીય અમ્મા માટે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ઘર બનાવશે

કોઈમ્બતુરમાં ઈડલીવાલી અમ્માથી ફેમસ 85 વર્ષીય વૃદ્ધ મહિલા છેલ્લાં 30 વર્ષથી એક રૂપિયામાં ઈડલી બનાવીને વેચી…