ગુજરાત રાજ્યના ૯ હજારથી વધુ આંગણવાડી કાર્યકર-તેડાગર બહેનોને નિમણૂકપત્ર એનાયત કરાયા

મહિલા અને બાળ વિભાગના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે તેમજ અન્ય બહેનોને જિલ્લા…