અનિલ અંબાણી, તેની પત્ની અને બે પુત્રોનાં સ્વિસ બેન્ક ખાતાંની વિગતો ભારતને આપવા સ્વિટ્ઝર્લેન્ડ કોર્ટે મંજૂરી આપી

સ્વિસ ફેડરલ કોર્ટે અનિલ અંબાણી, તેની પત્ની ટીના અંબાણી અને તેમનાં બે સંતાનોનાં બેન્ક અકાઉન્ટની વિગતો…