સંરક્ષણ મંત્રીનું યુએસ કંપનીઓને ભારતમાં સંયુક્ત સંશોધન અને વિકાસ, સંરક્ષણ સાધનોનું ઉત્પાદન અને જાળવણી કરવા આહ્વાન

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે યુએસ કંપનીઓને ભારતમાં એનડીએ સરકાર દ્વારા લેવામાં આવેલી નીતિગત પહેલનો લાભ લેવા…