અટલ પેન્શન યોજના માટે અત્યાર સુધીમાં 3.68 કરોડ લોકોએ નોંધણી કરાવી

અટલ પેન્શન યોજના (APY)ની શરૂઆતથી સાડા છ વર્ષમાંની સફર 3.68 કરોડ નોંધણી સાથે નોંધપાત્ર રહી છે.…