ગાંધીનગરમાં આઠમા નોરતે ૩૫,૦૦૦ જેટલા લોકોએ મળીને મહાઆરતી કરી

ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબામાં આઠમા નોરતે મહાઆરતીમાં શિવ અને શક્તિના સમન્વયના સુંદર દર્શનનું આયોજન કરવામાં આવ્યું.…