ભારતીય સેના આજે બપોરે 12 વાગ્યે મીડિયા સંબોધન કરે તેવી શક્યતા, આતંકી પ્રવૃત્તિઓને લઇને આપી શકે છે માહિતી

આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવા છતાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન…