અમદાવાદના અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી થતાં ૪ દટાયાં

અમદાવાદમાં એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં અસારવા વિસ્તારમાં દિવાલ ધરાશાયી થઈ છે…