છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્શનમાં

ભાજપે છત્તીસગઢ માટે રોડમેપ બનાવવાનું શરૂ કરી દીધું, છત્તીસગઢમાં તો ખુદ ગૃહમંત્રી અમિત શાહે કમાન સંભાળી…