વિધાનસભા ચૂંટણી : જમ્મુ કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી ચૂંટણી, ૩ તબક્કામાં મતદાન, હરિયાણામાં ૧ ઓક્ટોબરે વોટિંગ

જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં ત્રણ ફેઝમાં ચૂંટણી યોજાશે.…