અરવિંદ કેજરીવાલ: ‘માની લો કે હું અનુભવી ચોર છું પણ પુરાવા ક્યાં છે..’

એક્સાઇઝ નીતિ કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી જામીન પૂર્ણ થતા ફરી જેલ ભેગા, ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવી, હનુમાનજીની પૂજા કરી…