કેરળમાં આજે ‘અટ્ટુકલ પોંગલા’ ઉજવવામાં આવશે

‘અટ્ટુકલ પોંગલા’ એ વિશ્વમાં મહિલાઓના સૌથી મોટા ધાર્મિક મેળાવડાઓમાંનું એક માનવામાં આવે છે રુવંથાપુરમમાં અત્તુકલ ભગવતી…