બાબા વિશ્વનાથ ધામમાં માર્ચ મહિનામાં રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ, ભક્તોની ભારે ભીડ ઉમટી હતી

માર્ચ ૨૦૨૪ માં બેંક અને ઓનલાઈન માધ્યમ દ્વારા ૭,૧૩,૮૮,૨૧૩ રૂપિયાનું દાન કરવામાં આવ્યું. ભવ્ય અને વિસ્તૃત…