સત્યેન્દ્ર જૈન ને દિલ્હી હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

દિલ્હી સરકારના પૂર્વ મંત્રી અને આપ પક્ષના નેતા સત્યેન્દ્ર જૈન ૧૮ મહિના બાદ જેલમાંથી બહાર આવશે.…