ચીને બિટકોઇન સહિતની તમામ ક્રિપ્ટોકરન્સીને ગેરકાયદે જાહેર કરી

ચીનની મધ્યસૃથ બેંકે બિટકોઇન સહિતની ક્રિપ્ટોકરન્સી દ્વારા કરવામાં આવતા તમામ વ્યવહારોને ગેરકાયદેસર ગણાવ્યા છે. ડિજિટલ મનીનો…