સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે બુધવારે આસામના દિનઝારમાં દેશની સૌથી પૂર્વી સૈન્ય સંરચનાનો પ્રવાસ કર્યો

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આસામ અને અરૂણાચલ પ્રદેશના ત્રણ દિવસના પ્રવાસે છે. સંરક્ષણ મંત્રીએ બુધવારે આસામના દિનઝારમાં…