મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું

દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણ પ્રેમીઓ માટે  અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ પુસ્તક મુખ્યમંત્રી  ભુપેન્દ્ર…