અમદાવાદમાં લિંગ પરીક્ષણ કરતી વાત્સલ્ય મલ્ટી સ્પેશિયાલિટી અને મધર્સ પ્રાઈડ હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ

જિલ્લા કલેકટર પ્રવિણા ડી કે અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લામાં થતા…